આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે ઊઠીને નયણા કોઠે પાણી પીવાને બદલે બ્રશ કરતા હોય તો ફકત 2 મિનિટ આ વાંચી લેજો

મિત્રો આજના આ લેખમા આપણે જોવાના છીએ કે સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે, આપણા શરીરના કેટલા રોગો દૂર કરવામાં કારગર છે વાસી મોઢે પાણી પીવું. તો ચાલો જાણીએ વિસ્તૃત માં.

મિત્રો સવારે ઉઠીએ છીએ એટલે આપણા શરીરમાં એટલે કે હોજરીમાં એકલું એસિડ ભરેલું હોય છે અને આપણા મોઢામાં સવારે જે લાળ જામી હોય છે

તેમા કેટલાક અલ્કલાઇન તત્વો હોય છે જેથી સવારે પાણી પીવાથી હોજરી માં રહેલા એસિડને ન્યુટ્રિલાઈટ કરે છે.

મિત્રો વાસી મોઢે એટલે કે સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા જો થોડું હુંફાળુ પાણી પીવામા આવે તો સોનામાં સુગંધ ભળી જાય એટલે કે વધુ પ્રભાવશાળી હોય છે જરૂર નથી કે હૂંફાળું જ પાણી તમે સાદું પાણી પણ પી શકો છો .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ પાણી ને કઈ રીતે પીવું જોઇએ તો ચાલો જાણીયે પહેલા તો આ પાણી ને તમારે ઉભા ઉભા તો નથી જ પીવાનું પહેલા તો ઘૂંટણ વાળીને ધીમે ધીમે મોઢામા ફેરવીને આ પાણી પીવાનું છે .

મિત્રો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે રીતે આપણે સૌચ ક્રિયા કરવા બેસીએ છીએ તે રીતે બેસીને આ પાણી પીવાનું છે તેથી ઘૂંટણને લગતી કોઇ બીમારી થશે નઈ અને

જે લોકોની બોડી એસિડીક છે એટલે કે જેમ ને સવારે ખાટી ખાટી એડકી આવે છે એમને પાણીમાં લીંબુ નાખીને પીવાનુ નથી આ સિવાય વાસી મોઢે પાણી પીવાના અનેક ફાયદા છે

જેમ કે વાસી મોઢે પાણી પીવાથી આંખોની રોશની મા વધારો થાય છે અને વાળ ખરવા નો પ્રોબ્લેમ હશે તો તેમા અનેક ઘણો ફાયદો થશે અને તમારા વાળની તમામ સમસ્યા દૂર કરવામાં કારગર છે વાસી મોઢે પાણી પીવું.

જે લોકોને લોહીની કમી હોય જે લોકોની આંખો ફરતે કુંડાળા થઈ ગયા હોય ચહેરા પર ખીલના ડાઘ હોય એવા લોકો ને વાસી મોઢે પાણી પીવાથી અનેક ઘણા ફાયદા થાય છે. જેથી મિત્રો સવારે ઉઠીને ભૂલ્યા વગર જરૂર તમે વાસી મોઢે પાણી પીવાનું ચાલુ કરી લો જેથી તમારી તમામ સમસ્યાઓ દૂર થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!