કામ કર્યા વગર પણ હાથ પગ દુઃખે છે, આ ઉપાયથી બધું જ ગાયબ થઈ જશે
હાડકાં મજબૂત તો આપણે તંદુરસ્ત. આજના સમય માં મોટા ભાગના લોકો માં હાડકા ના દુખાવા,હાડકાનું fracture વગેરે જેવી બીમારી જોવા મળે છે. જો ભોજનમાં સારો એવો ખોરાક લેવામાં આવે તો હાડકાં ખરાબ થતા રોકી શકાય છે. આપણે ભોજન માં વિટામિન,ચરબી ,પ્રોટીન વગેરે મળે તેવી વસ્તુઓ ખાવી જોઈએ. ખાસ કરીને બજાર ની ફાસ્ટ ફૂડ ની વસ્તુઓ … Read more