આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ડુંટીમાં આ તેલના ફકત 2 ટીપાં પાડી દેશો તો સાંધાના દુખાવા થઈ જશે ગાયબ

દરેક વ્યક્તિ માં કોઈને કોઈ બીમારી જોવા મળે જ છે. લોકો આવી બીમારીથી ખુબજ પરેશાન જોવા મળે છે. નાના થી લઇ ને મોટા લોકો દરેક માં કોઈ બીમારી તો ફરજિયાત જોવા મળે છે

તેમાં ત્વચાને લગતી, સ્વાસ્થ ને લગતી, પેટ ની બીમારી વગેરે થી હેરાન પરેશાન થઈ જાય છે. આવા લોકો યોગ કરીને બીમારી ને દૂર રાખે છે.

જો તમને કોઇપણ આવી બીમારી હોય તો ઘરે બેઠા કોઈપણ રીતે પૈસાનો ખર્ચ કર્યા વગર આસાનીથી તેનો હલ મેળવી શકાય છે. શરીરની દરેક ચેતાઓ નાભિ સાથે જોડાયેલી હોય છે

જે બધાજ અંગો નું નિયમન કરે છે તેથી તેને કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. નાભિમાં તેલ લગાડવાથી શરીરને લગતી ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેમાં કોઇપણ પ્રકારના તેલ નો ઉપયોગ કરી શકાય છે જેમકે રાઈ નું, નારિયેળ, સનફ્લાવર, બદામ, લીંબુ વગેરેનો ઉપયોગ કરી શકાય છે. આ તેલ નો ઉપયોગ કરવાથી જબરદસ્ત ફાયદા થાય છે જે તમે ક્યારેય ન સાંભળ્યા હોય તો મિત્રો આજે નાભિ માં તેલ લગાવવાના ફાયદા જાણીશું.

નાભિમાં તેલ લગાડવાના ફાયદા:-

દરેક પ્રકારના દુખાવા માટે નાભીમાં રાઈ ના તેલ ને લગાડવાથી સાંધાના દુઃખાવા માટે તથા કાનના દુઃખાવા માં ખુબજ ફાયદો કરે છે.

જો શિયાળા દરમિયાન ચામડી ફાટી જવી અથવા તો હોઠ ની ચામડી સુકાય જાય ત્યારે રાઈ નું તેલ નાભિમાં લગાવાથી ફાયદો થાય છે. તે ઉપરાંત ખુજલી અને આંખોની બળતરામાં રાહત થાય છે.

કોઈપણ ભાગમાં આવેલા સોજા ને દૂર કરવા માટે રાઈ નું તેલ ફાયદાકારક છે તે ઉપરાંત પાચનનીક્રિયા અને શરીરની તંદુરસ્તી જળવવા માટે ખુબજ ફાયદાકારક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા ખીલ અને મસાની સમસ્યામાં રાતે સૂતી વખતે લીમડાનું તેલ લગાવાથી ફાયદાકારક સાબિત થાય છે. થોડાં સમય બાદ ચહેરામાં રોનક આવે છે અને સુંદરતા વધી જાય છે.

શિયાળા દરમિયાન જોવા મળતા ઠંડા પવનોને લીધે શરીરની ચામડી સૂકી થઈ જાય છે જેના કારણે તેના થી બચવા માટે નાભિમાં નારીયેર નું તેલ લગાવાથી ત્વચા ફાટતી નથી અને મુલાયમ રહે છે. પ્રજનન તંત્ર ની નસો નાભિ સાથે જોડાયેલી હોય છે જેના કારણે નાભિમાં તેલ લગાડવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.

મહીલાઓ એ નારિયેળ તેલ નાભિમાં લગાવાથી હોર્મોન્સ માં વધારો થાય છે જેના કારણે ગર્ભધારણ કરવાની ક્ષમતા માં વધારો થાય છે. આ તેલ થી કબજિયાત, અપચો, ફુડપોઇજનિંગ વગેરે દૂર થાય છે અને આવી પરિસ્થિતિ માંથી બચી શકાય છે. આમાં જીંજર ઓઇલ ખુબજ ફાયદો કરે છે.

જો તમારી ત્વચાને સુંદર અને ચમકીલી બનાવવી હોય તો નાભિમાં બદામનું તેલ લગાવવાથી થોડા દિવસોમાં ત્વચા મુલાયમ અને તેજ બની જાય છે. રાતે સુતા પહેલા નાભિમાં લીંબુનું તેલ લગાવવાથી મોં પરના સફેદ ડાઘમાંથી છુટકારો મળે છે.

આમ આવા દરેક તેલ ના અલગ-અલગ ફાયદા હોવાથી તે શરીર માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તેના કારણે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!