સ્રીઓ માટે માસિક ધર્મ નું જીવનમાં ખુબજ મહત્વનું છે. તેઓના માટે જરૂરી એવો જીવન પર્યન માટે એક ધર્મ સમાન ગણાય છે. જેનું શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે તે એક પવિત્ર ધર્મ ગણાય છે. સ્ત્રીઓ માટે જીવન મા ધર્મ પાળવો એ ખુબજ જરૂરી છે.
આવા સમયે સ્રીઓએ ઘરની રસોઈ પણ ન બનાવવી જોઈએ. આવા સમયે ઘરના માણસોને પણ ના ખવડાવવુ ન જોઈએ. સ્રીઓમાં ઋતુસ્તાવ 13 વર્ષની ઉંમરે શરૂ થાય છે. તેમાં અલગ-અલગ બદલાવ જોવા મળે છે આવી રીતે માસિકમાં બદલાવ જોવા મળે છે. તો આવો જાણીએ માસિક વિશે બદલાવ.
માસિક ધર્મ સ્રીઓમાં શરૂ થાય તેને રજોદર્શન અને 40 વર્ષ પછી માસિક બંધ થાય તેને રજોનિવૃત્તિ કહેવાય છે. આવા સમયે સ્વભાવમાં બદલાવ આવે છે. તે ચીડિયાપણું બને છે. આ સમયે સતત પેટમાં દુખાવો જોવા મળે છે. આ સાત દિવસ નો સમયગારોજોવા મળે છે અને તે 30 દિવસ નું ચક્ર જોવા મળે છે.
માસિક:- કાળા તલમાં પાણી નાખી ઉકારી તેનું અડધું થાય પછી પીવાથી માસિક સાફ આવે છે. ડુંગરી ખવાથી પણ માસિક સાફ આવે છે. શિયાળામાં બાજરીના રોટલા,રીગનું શાક અને સાથે ગોળ ખાવાથી પણ ખુબજ ફાયદો થાય છે.
તજ કે તજનો ઉકારો બનાવી પીવાથી પણ માસિક સાફ આવે છે. કુંવરપાઠનો ગર ને પાણીમાં નાખીને પીવાથી માસુક ની તમામ તકલીફ દૂર થાય છે. ગાજરના બી ને વાટીને પાંચ દિવસ સુધી પીવાથી માસિક શરૂ થાય છે. માસિક ના એક અઠવાડિયા પહેલાં ચા, કોફી કોકાકોલા જેવી કોઇપણ એક વસ્તુનું સેવન કરવાથી માસિક ચાલુ થાય છે.
માસિક વધુ પડતું આવે તેના માટે:- બકરીના દૂધમાં રાઇ બારીક પાઉડર ને મિક્સ કરીને પિવાથી વધુ પડતા માસિકમાં આરામ મળે છે. સૂકા ધાણા નો ઉકારો બનાવી સવાર-સાંજ પીવાથી પણ ખુબજ લાભ થાય છે.
દરરોજ કોપરું અને સાકર ખવાથી માસિક નિયમિત બને છે. મરી,લવિંગ ગોળનો ઉકારો બનાવી પીવાથી રાહત થાય છે. વધારે પડતા માસિક ને ઓછું કરવા માટે ગરમ ખોરાક ઓછો ખાવો જોઈએ તથા મસાલા વાળા ખોરાક ઓછા ખવા જોઈએ.
માસિક ઓછું આવતું હોય તે માટે:- બે બદામ અને ખજૂરને પાણીમાં પલાળીને સવારે મસરીને તેમાં માખણ અને સાકર મિક્સ કરીને ખાવાથી માસિક માં બદલાવ આવે છે.
પાકા અથવા કાચા પપૈયાનો રોજ સવારે સેવન કરવાથી માસિક નિયમિત થાય છે. ખુબજ ફાયદાકારક આવા અશોકની છાલ નો ઉકારો પીવાથી માસિક વધુ આવે છે. સ્ટ્રોંગ કોફી બનાવીને પીવાથી પણ માસિક નિયમિત થાય છે.
મિત્રો આ આર્ટિકલ ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.