આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કામ કર્યા વગર પણ હાથ પગ દુઃખે છે, આ ઉપાયથી બધું જ ગાયબ થઈ જશે

હાડકાં મજબૂત તો આપણે તંદુરસ્ત. આજના સમય માં મોટા ભાગના લોકો માં હાડકા ના દુખાવા,હાડકાનું fracture વગેરે જેવી બીમારી જોવા મળે છે. જો ભોજનમાં સારો એવો ખોરાક લેવામાં આવે તો હાડકાં ખરાબ થતા રોકી શકાય છે.

આપણે ભોજન માં વિટામિન,ચરબી ,પ્રોટીન વગેરે મળે તેવી વસ્તુઓ ખાવી જોઈએ. ખાસ કરીને બજાર ની ફાસ્ટ ફૂડ ની વસ્તુઓ થઈ દૂર રહેવું જોઈએ. તથા ઠંડા પીના ,નોન વેજ વગેરે નો ઉપયોગ ટાળવો જોઈએ.

ચાલો જાણીએ કે ભોજન માં કયા ખોરાકનો ઉપયોગ ન કરવો જોઈએ.

🔷 શરાબ:- વધુ પડતા શરાબ નું સેવન કરવાથી શરીરમાં વિટામિન કે અને ડી ની ખામી સર્જાય છે. જે હાડકા ને પોચા બનાવે છે અને નબળાં પડી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

🔷 સોલ્ટી ફૂડ:-નમકીન, અલગ-અલગ જાત ના વેફર્સ તથા વધુ પડતા નાસ્તામાં મીઠાં નો વધુ ઉપયોગ થવાથી કેલ્શિયમ યુરિન સાથે બહાર નીકળી જાય છે જેથી હાડકા માં નબળાઇ આવે છે.

🔷ઠંડા પીણા:-ઠંડા પીણા જેવા કે cocacola, fanta, thums up ,mango વગેરે માં ફોસ્ફરિક એસિડ નું પ્રમાણ વધુ હોવાથી કેલ્શિયમ ની માત્રા ઘટાડે છે.

🔷કૉફી:- કોફી માં રહેલું કેફીન નામનું તત્વ હાડકાની ઘનતા માં ઘટાડો કરે છે.જેનો વધુ ઉપયોગ કરવાથી હાડકાં નબળાં બને છે અને ઓસ્ટીઓપોરોસીસ ખતરો વધી જાય છે.

🔷નોન વેજ:- નોન વેજ માં મીટ અને બીફ માં પ્રોટીન વધુ હોવાથી સલ્ફેટ નું પ્રમાણ વધુ જોવા મળે છે જ કેલ્શિયમ ની શરીર માં ઉણપ ઉતપન્ન કરે છે જેથી હાડકા નબળા બને છે.

🔷વિટામિન એ નું સપ્લીમેન્ટ:- વિટામિન એ ને કુદરતી ખોરાક માંથી મેળવી શકાય છે. પરંતુ કોઈ કારણસર બહારથી લેવાની જરૂર પડે ત્યારે તેના લીધે કેલ્શિયમ માં ઘટાડો થાય છે જેના કારણે હાડકા નબળા બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

🔷ચૉકલેટ:- વધારે પડતી ચૉકલેટ ખાવાથી શરીર માં શુગર અને ઓકસેલેટ નું પ્રમાણ વધારે છે.જે કેલ્શિયમ ના શોષણ ને અટકાવે છે જેના લીધે હાડકા નબળા પડે છે.

🔷ફાસ્ટ ફૂડ:- બર્ગર, પાસ્તા, મેગી ,નુડલ્સ વગેરે માં સોડિયમ ની માત્રા વધારે હોય છે જે કેલ્શિયમ ને ઘટાડે છે જેના લીધે હાડકા નબળા બને છે.

🔷પેકિંગ ફૂડ:-પેકિંગ ફૂડ માં સોડિયમ નું પ્રમાણ વધુ હોય છે જેના લીધે કેલ્શિયમ નું પ્રમાણ ઘટાડે છે અને હાડકાં પોચા બને છે

મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!