આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જમ્યા પછી ફકત આ વસ્તુ ખાઈ લેશો તો સાંધાના દુખાવા થઈ જશે ગાયબ

અળસી ને ગુણો નો ભંડાર કહેવામાં આવે છે. ઘણા લોકો અળસીથી અજાણ હોય છે તેમને કયારેય અળસી જોઇ પણ નથી અને તે શું છે તે પણ ખબર નથી. અળસીનું તેલ અને કાચી ખાવાથી પણ ખુબજ લાભ થાય છે.

તેમાં 50 ટકા જેટલુ ઓમેગા એસિડ જોવા મળે છે. સાંધાના દુખાવામાં ખુબજ લાભદાયક છે. તેમાં બધાજ પ્રકારના વિટામિન મિનરલ્સ,ખનિજ અને ફાઇબર ખૂબ પ્રમાણ માં મળી આવે છે. જો તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો જમ્યા પછી સવાર-સાંજ 1-1 ચમચી અળસી ખાવી જોઈએ.

જે લોકો શાકાહારી છે તેમને ઓમેગા નો મુખ્ય સ્ત્રોત માત્ર અળસી જ છે. કેન્સર જેવી બીમારીમાં પણ અળસી ખુબજ ફાયદાકારક છે. જો તમે તેનું નિયમિત રીતે સેવન કરતા હોય તો

તેમાં રહેલા સેલિનયમ અને ફાયતોએસ્ટ્રેઝન તમારા શરીરને ને નિરોગી રાખે છે. તે સ્વાદમાં મીઠા, બ્રાઉન રંગના અને ચીકણાં હોય છે. વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરને નુકશાન પણ થાય છે. તો આજે આપણે અળસીના ફાયદા જાઈશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અળસી ખાવાના ફાયદા:-

તે વજન ઘટાડવામાં ખુબજ ફાયદો કરે છે તથા કેન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ નો ગુણ રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો કરે છે અને હોર્મોન્સ ને સંતુલિત કરે છે. તેમાં રેસીન નામનું તત્વ હાજર હોવાથી પાચનનીક્રિયા ને સરળ બનાવે છે.

અળસી માં આવેલું હાઇડ્રેટેડ ત્વચાને સુંવાળી અને સુંદર રાખવાનું કામ કરે કરે છે. કુદરતી રીતે લેવાથી શરીરમાં રહેલું તેલ અળસી માંથી મલી જાય છે.તેના તેલની માલિશ કરવાથી બહારના છિદ્રો અંદર આવી શકતા નથી.

ત્વચાને લગતી તમામ બીમારી જેવી કે ખીલ,ખરજવું,ખોડો વાળ સફેદ અથવા ખરતા હોય તેમાં અળસી ખૂબ ફાયદો કરે છે. અળસી માં બધાજ પ્રકારના તત્વો હોવાથી તે વાળ ને લાંબા અને મજબૂત બનાવવામાં ફાયદો કરે છે.

તેમાં ઓમેગા અને ફેટી એસિડ હોવાથી વાળ ને તૂટતા અટકાવે છે. ચામડી ની બળતરા તથા ખોડો,વગેરેને દૂર કરવામાં ખુબજ ફાયદો કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નખની સુંદરતા માટે તેમાં બધાજ પ્રકારના વિટામિન હોવાથી તેને સુંદર બનાવવામાં ખુબજ ફાયદાકારક છે. વિવિધ પ્રકારના કેન્સર જેવા રોગમાં જેવાકે બ્રેસ્ટ,પ્રોસ્ટેડ અને કોલન કેન્સર મટાડવા માટે ખૂબ ફાયદો કરે છે.

હદયના રોગો સામે રક્ષણ મેળવવા માટે અળસી જરૂરી છે. રોજ અળસી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ ફાયદો કરે છે તથા તેને કંટ્રોલ માં રાખે છે.

હાઇબ્લડપ્રેશર વાળા વ્યક્તિ એ રોજ અળસી ખાવાથી ખૂબ જરૂરી છે. તેના કારણે બીપી કંટ્રોલ માં રહે છે. શરીરમાં રહેલા કોલેસ્ટેરોલ ને ઘટાડે છે જેથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે.

અળસીનો ઉપયોગ પાઉડર બનાવીને કરવો જોઇએ જેથી બધાજ પોષક તત્વો મળી રહે છે. પરંતુ જો તેનો સીધો જ ઉપયોગ કરવામાં આવે તો પુરેપુરા પોષક તત્વો મળી રહેતા નથી. તેને મુખવાસમાં પણ ખૂબ ચાવીને લઇ શકાય છે. તે ઉપરાંત ભોજન માં નાખીને પણ ખાઈ શકાય છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!