આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગમે તેટલા ઉપાયો છતાં વજન ઘટતું નથી આ ઉપાયથી 7 દિવસમાં ફરક જણાશે

દોસ્તો આજના સમયમાં જો કોઇ સમસ્યા લોકોને સૌથી વધારે પરેશાન કરી રહી હોય કરી રહી છે તો તે વજન વધારો છે. અત્યારે આખો દિવસ ખુરશીમાં બેસીને કામ કરવાથી અને શારીરિક ક્રિયાઓ ન કરવાને લીધે લોકોને વજન વધારવા નો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ નું વજન એક વખત વધી જાય છે તો તેને ઓછો કરવો ખૂબ જ મુશ્કેલીજનક બની જાય છે.

જે લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા છે તેઓ લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવતા હોય છે પરંતુ તેઓને તેનું સારું પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં જો તમે પણ વિવિધ પ્રકારના ઉપાયો અજમાવીને કંટાળી ગયા છો

અને વજન ઓછું કરવાનો એક કારગર ઉપાય શોધી રહ્યા છો તો આજના લેખને અંત સુધી વાંચજો. કારણ કે આજે અમે તમને વજન ઘટાડવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમારા માટે ચોક્કસ મદદગાર સાબિત થઈ શકે છે.

જે લોકો વજન વધારાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ સવારે કાચા લસણનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. હકીકતમાં લસણમાં એવા ગુણધર્મો મળી આવે છે જે પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. આ માટે તેઓએ લસણની બે થી ત્રણ કરી લઈને તેમાં થોડુંક લીંબુ પાણી ઉમેરી દેવું જોઈએ અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બજારમાં તરબૂચ પણ થોડાક સમયમાં મળતા થઈ જશે. જે લોકો તરબૂચનું સેવન કરે છે તેવા લોકો પણ વજન ઓછા દિવસોમાં ઘટી જાય છે. હકીકતમાં તરબૂચમાં પાણી વધારે પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં રહેલી ચરબી અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

બદામમાં વિટામિન ઇ અને પ્રોટીન ઉપરાંત ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે લોકોના પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. વળી તેમાં કેલેરી બહુ ઓછા પ્રમાણમાં હોય છે જેના લીધે તેનું સેવન કરવા માત્ર પેટની ચરબી આગળ વધતી નથી.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો સવારે ઊઠતાની સાથે જ ગરમ પાણી પીવાનું સારું માનતા હોય છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો અને તમારો વજન વધારી થઈ ગયો છે તો તમારે સવારે ઊઠીને ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાનું શરુ કરવું જોઈએ. કારણ કે તે વજન ઘટાડવામાં સૌથી વધારે મદદ કરે છે.

ગ્રીન ટીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી તત્વ મળી આવે છે. જે આપણા મેટાબોલિઝ્મને લેવલમાં વધારો કરે છે અને પાચનશક્તિની સમસ્યાને દૂર કરે છે. જેના લીધે આપણું શરીર લાંબા સમય સુધી ભોજનની સંગ્રહ કરી રાખે છે અને આપણને ભૂખ લાગતી નથી. આ માટે તમારી ગ્રીન ટી માં લીંબૂનો રસ ઉમેરીને પીવું જોઈએ.

દરરોજ રાતે સૂતા પહેલા મેથીના પાણીમાં લીંબુનો રસ ઉમેરીને સેવન કરવામાં આવે તો પણ વજન ઘટાડી શકાય છે અને પેટમાં જામેલી ચરબી ઓછી થઈ જાય છે. તમે આજ પહેલા એલોવેરાના રસ નો ઉપયોગ મોઢા ની ચમક વધારવા માટે કર્યો હશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા જ્યૂસમાં મેટાબોલિઝમ લેવલમાં વધારો કરીને વજન ઘટાડવાના ગુણધર્મ હોય છે. જેના લીધે તેનું સેવન કરવાથી આસાનીથી વજન વધારવા થી છુટકારો મેળવી શકાય છે.

આજ ક્રમમાં તમે વરિયાળીનું સેવન કરીને પણ વજન ઘટાડી શકો છો. હકીકતમાં ભોજન કરી લીધા પછી વરિયાળીનું સેવન કરવાથી આપણી પાચન પ્રક્રિયા એકદમ મજબૂત થઈ જાય છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા આસાન બને છે.

જે લોકોને ચોકલેટ બહુ ભાવે છે અને તેઓનું વજન વધી ગયું છે તો તેવા લોકો ચોકલેટનું સેવન કરીને આસાનીથી વજન ઘટાડી શકે છે. કારણ કે ચોકલેટ ની અંદર 70% કોકોઆ મળી આવે છે. જે વજન ઓછું કરવામાં ખૂબ જ મહત્વનું કામ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!