આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગમે તેવી ટીબી નો ઘરે બેઠા ઈલાજ કરવો હોય તો જાણી લો આ ઉપાય

મિત્રો આજે તમને ક્ષય રોગ વિશે થોડી માહિતી આપવી છે કે તેછે શું અને ક્યાં કારણોથી ક્ષય થાય છે તેની ચર્ચા કરીશું. ક્ષય એક એવો રોગ છે કે જેમાં શરીરમાં રહેલા ધાતુઓનું ક્ષારણ થાય છે અને મનનું પણ ક્ષારણ થાય છે.

તેમાં માઇક્રો બેકટેરિયમ ટ્યુબર ક્લોસીસ નામના બેકટેરિયા જોવા મળે છે. તે ફેફસા ને અસરગ્રસ્ત કરતા હોવાથી ફેફસાનો ક્ષય કહેવાય છે. જ્યારે ક્ષયનો દર્દી ખુલ્લામાં ઉધરસ કે છીંક ખાય ત્યારે તેના બેકટેરિયા હવામાં ફેલાય છે અને રોગનો પણ ફેલાવો થાય છે.

આવા બેક્ટેરિયા ફેફસા કિડની,આંતરડાં,ગ્રંથી,હાડકાં
અને સાંધાઓમાં પણ અસર કરે છે બે અઠવાડિયા સુઘી ગલફ નીકળવા ,તાવ અવવો,ભૂખ ન લાગવી,વજન ઘટી જવો વગેરે લક્ષણોના જોવા મળે તો કહી શકાય કે ક્ષય ની શરૂઆત છે.

ટીબી માત્ર ફેફસા જ નહીં પરંતુ લસીકાગ્રંથી,ગર્ભાશય,ચેતાતંત્ર, હાડકા વગેરેમાં ટીબી જોવા મળે છે. ફેફસામાં ગરફાવગર અને ગરફા વાળો જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ક્ષય મટાડવાના ઘરેલુ ઉપચાર:-

અડદ ની દાળને પાણી માં પલાળી તેમાં મીઠું,જીરું,હિંગ નાખી તેલમાં તરી ને વડા બનાવી ખાવાથી રાહત થાય છે. ખજૂર,દ્રાક્ષ,સાકર અને મધને સરખી માત્ર ના લઇ ને ચાટવાથી ક્ષય અને ખાંસી મટે છે.

ઘરે બનાવેલ તાજા માખનમાં મધ મિક્સ કરીને ખાવાથી ખુબજ સારો ફાયદો થાય છે.ગાયના દૂધમાં અરડૂસી ના પાનનો રસ અને લસણ વાટી ને નાખી પીવાથી ક્ષય માટે છે. કેળ નું તાજું પાણી બનાવી 2-2 કલાકના અંતરે પિવાથી ક્ષય કકાયમને માટે દૂર થાય છે.

દૂધી તથા દૂધીના રસનો જ્યુસ બનાવી પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. ચુનાનું નિતરું પાણી દૂધમાં નાખી સવાર સાંજ અને બપોરે લેવાથી ક્ષય મટે છે. ગમેતેવો ક્ષય હોય તો પણ કોળાને ખાવાથી ક્ષય રોગ મટે છે. ગળોનો રસ અને અરડૂસીનો રસ પીવાથી ક્ષય રોગ માટી જાય છે. લીંડીપીપર ને દૂધમાં ઉકારી પીવાથી ખુબજ લાભદાયક છે.

રોજ ખીચડી સાથે ડુંગરીનું સેવન કરવાથી ખુબજ લાભ થાય છે. કેલાને નારિયેળ તેલમાં મધ સાથે મિક્સ કરીને ખાવાથી ટીબી મટે છે. કાચા આમલા ને મધ સાથે ભેરવીને ખાવાથી ક્ષય મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સંતરાના જ્યુસમાં કાળું મીઠું નાખી ને પીવાથી દર્દી જલ્દી તૈયાર થાય છે. લસણવાળું દૂધ દિવસમાં ત્રણ વાર પીવાથી દર્દીને ખુબજ આરામ થાય છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!