આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાય એકવાર જાણી લેશો તો ઓમિક્રોન આવે કે ફોમિક્રોન, તમારી નજીક પણ નહિ ફરકે

દોસ્તો હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને મોટાભાગના દેશોમાં તો કોરોનાવાયરસ ની ત્રીજી લહેર શરૂ પણ થઈ ગઈ છે. જોકે આ દરમિયાન એક નવા વાયરસે દુનિયામાં પોતાની દસ્તક મૂકી દીધી છે.

આ વાયરસને ઓમિક્રોન નામથી ઓળખવામાં આવી રહ્યો છે. વળી ચોંકાવનારી વાત એ છે કે આ વાયરસ પર કોઈ પણ જાત ની રસી કામમાં લાગતી નથી એટલે કે જે લોકોએ રસીકરણ કરાવી લીધું છે તેવા લોકોને પણ આ વાયરસ થઈ શકે છે.

જોકે સાથે સાથે સારી વાત એ પણ છે કે આ વાયરસ સામે કેટલાક આયુર્વેદિક ઉપાયો અસરકારક સાબિત થઈ રહ્યા છે. જેનો અમલ કરવા માત્રથી તમે આ વાયરસથી છુટકારો મેળવી શકો છો

અથવા પોતાની નજીક આવવાથી તેને રોકી શકો છો. તો ચાલો આપણે આ વાયરસના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિગતવાર માહિતી મેળવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો અથવા ખરાશ થવી વગેરે જેવા લક્ષણો ઓમિક્રોન થાય ત્યારે દેખાવા મળે છે. આ સિવાય કેટલાક લક્ષણો એવા પણ છે, જે ઓમિક્રોન થવા પાછળ જવાબદાર ગણવામાં આવે છે.

જોકે આ સિવાય ઓમિક્રોન અમુક વખતે લક્ષણો વગર પણ દેખાય છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોન વાયરસ એટલો જોખમી નથી. હા, તમે થોડીક સાવચેતી અને સતર્કતા રાખીને આ વાયરસ થી રાહત મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે ઓમિક્રોન વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી તેનાથી બચવા માટે તમારે કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે કેટલીક વાતોનું યોગ્ય રીતે પાલન કરશો.

પોતાના પરિવારની કાળજી લેશો તો તમે આસાનીથી આ વાયરસ સામે જીતી શકશો અથવા તો તમે તેનો શિકાર બની શકશો નહીં. તો ચાલો આપણે આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીએ.

તમારે આ વાયરસથી બચવા માટે પોતાના હાથને વારંવાર સેનેટાઇઝ કરવા જોઈએ. આ સિવાય જો તમે કોઈ ભીડભાડવાળી જગ્યાએ જઈ રહ્યા હોય તો પોતાના મોઢા પર માસ્ક ઢાંકી રાખવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું જોઈએ. આ બધા નિયમોનું પાલન કરવાથી તમે ઓમિક્રોન વાયરસથી તો બચી શકશો સાથે-સાથે કોરોનાવાયરસ પણ તમારું કંઈ બગાડી શકશે નહીં.

જો તમારા ગળામાં કફ થઈ ગયો હોય અને તેના લીધે તમને ઓમિક્રોનના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તમારે સૌથી પહેલાં પોતાના નાક ની અંદર રાત્રે સૂતી વખતે થોડું ઘી લગાડવું જોઈએ અને સવારે ઊઠીને મોઢામાં ચપટી ભરીને સૂંઠ મૂકી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી ગળામાં જામેલો કફ બહાર આવી જશે.

જો તમારા ઘરમાં વરાળ લેવા માટેનું મશીન હોય તો તમારે પાણીની અંદર અજમો નાખીને તેને બરાબર ગરમ કરવું જોઈએ અને ત્યારબાદ ઓફિસ કે કામ પર જતી વખતે વરાળ લેવી જોઈએ. આ સિવાય તમારે ઘરે પરત આવીને પણ આ ઉપાય ફરીથી અજમાવવો જોઈએ, જેનાથી તમારા નાકમાં જામી ગયેલો કફ બહાર નીકળી જશે અને તમે વાયરસના સંક્રમણથી બચી શકશો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!