આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

રોજ સાદા પાણીને બદલે આ પાણી પી લેશો તો 15 દિવસમાં તમારૂ 7 કિલો વજન ઉતરી જશે

દોસ્તો દાળનું પાણી પીવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દાળનું પાણી મગ, તુવેર અથવા કોઈપણ પૌષ્ટિક દાળમાંથી બનાવવામાં આવે છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. વળી દાળનું પાણી સામાન્ય રીતે નાના બાળકો અને નબળા પાચન તંત્રવાળા લોકોને આપવામાં આવે છે.

મસૂરની દાળના પાણીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોને દૂર કરીને બાળકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. છ મહિના પછી બાળકને મસૂરની દાળનું પાણી આપવું ખૂબ જ ફાયદાકારક છે.

દાળનું પાણી કેવી રીતે બનાવવું
દાળનું પાણી બનાવવા માટે જરૂર મુજબ મગની દાળ અથવા અન્ય કોઈ દાળ લો અને તેને સારી રીતે ધોઈ લો. હવે ધોયા બાદ દાળને 15 મિનિટ પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ બરાબર પલાળ્યા પછી દાળને કૂકરમાં મૂકી, તેમાં પાણી ઉમેરો અને તેના પર ચપટી હળદર અને થોડું મીઠું નાખો. હવે દાળમાં પાણીનું પ્રમાણ વધુ હોવું જોઈએ, જેમાં ચારથી પાંચ સીટી વાગે પછી તેને ઉતારી લો અને સારી રીતે ગાળી લો. હવે આ દાળનું પાણી પી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બાળકોના શારીરિક વિકાસ માટે દાળનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. દાળના પાણીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે બાળકોને પીવાથી તેમનામાં રહેલી પ્રોટીનની ઉણપ પૂરી થાય છે. વળી બાળકોને દાળનું પાણી આપવાથી તેમનામાં પ્રોટીનની ઉણપથી થતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

દાળનું પાણી પીવાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત રહે છે. દાળના પાણીમાં હાજર પોટેશિયમ, કેલ્શિયમ હાડકાંને મજબૂત રાખવામાં અને હાડકા સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

આ સિવાય દાળના પાણીમાં રહેલા પોષક તત્વો સ્નાયુઓને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે અને શરીરને સ્વસ્થ અને રોગમુક્ત રાખવામાં મદદ કરે છે.

દાળનું પાણી બાળકોની પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દાળના પાણીથી બાળકોની પાચન શકતી વધે છે. વળી છ મહિના પછી બાળકને ઘન ખોરાકને બદલે દાળનું પાણી આપવું જોઈએ. કારણ કે તે સમયે તેની પાચન શક્તિ નબળી હોય છે,

જેના કારણે તે નક્કર ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતો નથી. વળી છ મહિના પછી બાળકને દાળનું પાણી પીવડાવો, તેનાથી તેનું પાચનતંત્ર સ્વસ્થ રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દાળના પાણીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દાળનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તેમજ હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

આ સિવાય દાળના પાણીમાં મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો હાજર હોય છે, જે હૃદય અને સંપૂર્ણ શારીરિક વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે.

દાળનું પાણી ડાયેરિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. બાળકો કે વડીલોને ઝાડા થવા પર દાળનું પાણી પીવડાવવું જોઈએ, તેનાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે.

આ સાથે દાળનું પાણી સરળતાથી પચી જાય છે, જે ઝાડા અને તેની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય દાળનું પાણી શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે.

દાળનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. દાળના પાણીમાં મળી આવતા પોષક તત્વો લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વળી ડાયાબિટીસના દર્દીઓએ રોજ દાળનું પાણી પીવું જોઈએ,

તેનાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. આ સિવાય સગર્ભા સ્ત્રીઓ માટે પણ દાળનું પાણી ખૂબ જ ફાયદાકારક છે.

દાળનું પાણી વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે લોકો વધતા વજનથી પરેશાન છે તેમણે રોજ દાળના પાણીનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં રહેલ ફાઈબર લાંબા સમય સુધી શરીરને એનર્જી પ્રદાન કરે છે

જેથી વધુ ખોરાક લેવાની જરૂર ન પડે. દરરોજ ભોજનમાં દાળનું પાણીનું સેવન કરવાથી વજન તરત જ ઓછું થાય છે, જેના કારણે શરીર ફિટ અને સ્વસ્થ રહે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!