આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શિયાળામાં આ વસ્તુ ખાઈ લેશો તો નપુંસકતા દૂર થઈ ગજબની કામશક્તિ આવી જશે

મિત્રો આજે આપણે લસણ ના ફાયદા વિશે માહિતી મેળવીશું. જેમાં રસોડની દરેક વાનગી કે જેમાં ફરજિયાત પણે લસણ નો ઉપયોગ કરવામાં આવે છે. તેના વગર શાક નો ટેસ્ટ આવતો નથી. દરેક સીઝનમાં લસણ મળી આવે છે જેમાં શિયાળા દરમિયાન લીલું લસણ ખાવાથી ખુબજ ફાયદા થાય છે.

લસણમાં આવા અનેક ફાયદાઓ રહેલા છે જે બીજી કોઈપણ વસ્તુમાંથી મળતા નથી. તેમાં રહેલી સ્મેલને કારણે લોકો તેને ઓછું ખાવાનું પસંદ કરતાં હોય છે પરંતુ તેમાં શરીર માટેના અનેક ફાયદાઓ જોવા મળે છે.

લોકો ઘણા જુના સમયથી લસણનો ઉપયોગ કરતા જોવા મળે છે. લસણ ખાવાથી ઘણા રોગોને મટાડી શકાય છે.

લસણમાં ખાટા સિવાય બધાજ ગુણધર્મો રહેલા હોય છે. તે સ્વાદે તીખું અને વીર્ય વધારનાર, ઝાડાને સાફ લાવનાર અને બુદ્ધિ વર્ધક છે. તે હદય, વાયુ, કફ, પેટના દુઃખાવા અને અરુચિ વગેરેને દૂર કરનાર છે. લસણનો ઉપયોગ ચટણી, દરેક શાક ના વઘાર માટે તથા અન્ય રસોઈમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લસણના ફાયદા:-

લસણની પેસ્ટ ને સોયાઓઈલ સાથે લેવાથી લીવર સાફ રહે છે. તાજા લસણમાં ટીબીને દૂર કરવા માટેના જીવાણું હોય છે. જે વ્યક્તિ ને આંતરડાનું કેન્સર હોય તેવા ડૉક્ટર ની સલાહ મુજબ લસણનો ઉપયોગ કારવાથી આરામ મળે છે.

શરીરમાં બનતાં ફ્રી રેડીકલ ને કારણે કેન્સર થવાની સંભાવના રહે છે જેને મટાડવા લસણ ખુબજ ફાયદો કરે છે.

જે લોકોને હાઈબીપી રહેતી હોય તેવા લોકોએ લસણ નો ઉપયોગ કરવાથી નસો સ્મૂથ રહે છે અને લોહીનુંપરિભ્રમણ સારી રીતે થાય છે. એનિમિયા, કેન્સર, સંધિવા, ડાયાબીટીસ, હાઇપોગ્લાયસેમિયા, અસ્થમા, ઉધરસ, એલર્જી, ડાયેરિયા અને કેન્સર જેવી બીમારીમાં રાહત થાય છે. તે કબજિયાત દૂર કરવા માટે ફાયદો કરે છે.

ખીલ પર લસણનો રસ લગાવાથી ખીલ મટી જાય છે. ત્વચામાં એલિસીન નામનું તત્વ હોય છે જે ત્વચાને કોમળ અને મુલાયમ રાખે છે. રોજ એક કળીનું સેવન કરવાથી વિટામિન એ, બી, આયોડીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મળી રહે છે. લસણનું તેલ હથેરી અને પગના તળીયે લગાવાથી મચ્છર દૂર જાય છે અને કરડતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનાથી ત્વચા મુલાયમ રહે છે. ત્વચામાં સંક્રમણ અને ત્વચા સંબધી કોઈપણ પ્રકારની તકલીફ દૂર થાય છે. તેના ઉપયોગ થી ચરબીમાં ઘટાડો થાય છે અને કમરના ઘેરાવામાં ઘટાડો થાય છે.

તે ડાયાબીટીસના દર્દીઓને ખુબજ રાહત અપાવે છે. તે ઇનસુલીનની માત્રા માં વધારો કરે છે જેના કારણે ડાયાબીટીસ માં આરામ મળે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે જેના કારણે ઝાડુ થતું લોહીને અટકાવે છે અને લોહીને પાતળું બનાવે છે. લસણના સેવનથી લોહી ઘટવાની સમસ્યા દૂર થાય છે. હદય રોગના હુમલાથી બચાવે છે. સરસિયાના તેલમાં લસણની કળીને ઉકારી તે તેલ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

ભોજનમાં લસણનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે. જો મૌસમી શરદી અને ઉધરસ રહેતી હોય તો લસણની ચા બનાવીને પીવાથી તેમાંથી છુટકારો મળે છે.

તેનાથી કફની સમસ્યા પણ દૂર રહે છે. તેનું સેવન કરવાથી એસિડીટી અને ગેસમાં રાહત થાય છે. લસણનો ઉપયોગ કરવાથી કગરતા વાળ બંધ થઈ જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!