આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાયથી આંતરડામાં ચોંટેલો બધો જ મળ ચપટીમાં બહાર નીકળી જશે

મિત્રો ભારતીય આયુર્વેદમાં અનેક પ્રકારની ઔષધિઓ નું વર્ણન આપણાં આયુર્વેદ શાસ્ત્રો માં કરવામાં આવ્યું છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. ભારતીય આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતા માં અનેક ઔષધિઓ નો ઉલ્લેખ કરેલ છે . જેમાંથી આપણે આજે વાત કરી શુ હરડેની.

હરડે ઍ ઔષધિઓનો રાજા ગણાય છે. હરડે એના નામ પ્રામાને ના ગુણો રહેલા છે. મૂળ ભારત માં મળી આવતી હરડે ને સંસ્કૃતમાં હરીતકી કહેવામાં આવે છે.

હરડે વિશે આપણે થોડી માહિતી મેળવીશુ હરડે વિશે. હરડે બે પ્રકારની હોય છે એક નાની અને બીજી મોટી તેમજ હરડે બે કલર માં હોય છે વક કાળા અને પીળા. અને સ્વાદે જોઇએ તો એ ખાટી અને મીઠી હોય છે.

હરડે દેખાવમા નાની હોય છે પરંતુ અનેક ગુણો થી ભરપુર હોય છે. હરડેનું સેવન કરવાથી શરીર લાંબા સમય સુધી મજબૂત રહે છે. અને હાડકાને તાકત આપવાનુ કામ કરે છે. તો મિત્રો આપણે જાણીશુ તેના ઉપાયો અને ફાયદા વિષે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાના બાળક ને રોજ હરડે ચટાડવી જોઈએ. જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ હરડે માં થોડો વધારો કરવો જોઇએ . એકાદ વરસનો થાય એટલે એક ચમચી હરડે અપાવી આ રીતે બાળકને હરડે આપવાથી બાળક ને કોઈ રોગ થતો નથી.

યુવાન થયા પછી એટલે કે અઢાર ઓગણીસ વર્ષના થયા પછી એક ચમચી હરડે રોજ સવારે એટલે કે કશું પણ ખાધા પીધા વગર લેવી જોઈએ. નિયમિત સો દિવસ આ રીતે હરડે લેવાથી આંતરડા કાચ જેવા થઇ જાય છે.

મિત્રો હરડે ઘી સાથે લેવાથી વાત, પિત્ત, નુ નિવારણ કરે છે. આરોગ્યની ઇછછા રાખનાર વ્યક્તિ ઍ હરડે નુ રોજ સેવન કરવુ જોઇએ. એક ચમચી હરડેના પાઉડરમાં બે સૂકી દ્રાક્ષ લેવાથી એસિડિટી મા ખુબ જ રાહત આપે છે.

વજન ઓછું કરવા મા હરડે એ રામબાણ ઈલાજ છે. મિત્રો હરડે ના રોજ સેવન કરવાથી વજન ઓછું કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ને દાંતમાં દુખાવો થાય છે તો

હરડે ના ચૂર્ણ ને દાંતમાં ઘસવાની દુખાવામા રાહત મળે છે . અને આમ કરવાથી દાંતને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આંખોની તકલીફ મા હરડે ખુબ જ રાહત આપે છે. હરડે ના ચૂર્ણ નો લેપ બનાવી ને આંખ ની ફરતે લાગવાથી આંખના રોગો દૂર થાય છે અને આંખોમાં તેજ પણ વધે છે.

જો તમને કોઇ ચામડી સંબંધી કોઈ એલર્જી હોય તો હરડે એ રામબાણ ઈલાજ છે. આ માટે હરડેના ફળ ને પાણીમાં ઉકાળીને આ ઉકાળાને દિવસમા બે વાર સેવન કરવાથી ચામડીના રોગો માટે ખુબ જ રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!