આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાય કરી લેશો તો વાત-પિત્ત અને કફ હંમેશા કંટ્રોલમાં રહેશે

મિત્રો આજ ના લેખ મા અમે તમને જણાવીશું કે આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય અથવા તો તહેવાર હોય તો પૂજારી કપાળ પર ચાંદલો કરી હાથના કાંડા પર નરાછડી બાંધે છે.

નરાછડી એટલે કે લાલ દોરો જે ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો છે. મિત્રો આ નાડાછડી કેમ બાંધવામાં આવે છે તેના વિશે જાણીશું.

કાંડા પર નાડાછડી બાંધવાથી એક વૈજ્ઞાનિક તર્ક છે કે જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. મિત્રો હિંદુ ધર્મમા નાડાછડી નું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. કોઈ વિશેષ કાર્ય બાદ કાંડા પર નાડાછડી બાંધવાનો રિવાજ છે.

મિત્રો આપણા ઘરે જ્યારે કોઈ શુભ કાર્ય હોય ત્યારે ગોર બાપા પહેલા તિલક કરે છે અને ત્યાર બાદ કાંડા પર નાડાછડી બાંધી છે. જ્યારે પણ નાડાછડી બાંધવામાં આવે ત્યારે કોઈ સંકલ્પ લેવામાં આવે છે. કે આ કાર્ય અમારુ શુભ થઈ જાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો જ્યાં હાથ પર લાલ દોરો બાંધવામા આવે છે ત્યાંજ ડૉક્ટર નાડી તપાસી ને બીમારી જણાવતા હોય છે. નાડાછડી બાંધવાથી આપણા કાંડા પર દબાણ પડે છે અને ત્રિદોષ એટલે કે વાત પિત્ત અને કફ નિયંત્રણ મા રહે છે.

મિત્રો નાડાછડી ના સબંધમા એવી માન્યતા છે કે તેને બાંધવાથી ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો નાડાછડી બાંધવાથી નસોની ક્રિયા પણ નિયંત્રણ મા રહે છે.

શરીરના કેટલાક મહત્વના અંગો સુધી પહોંચનાર નસો છે એ કાંડા થી પસાર થાય છે. એટલે કે જ્યારે તમે કાંડા પર તમે નાડાછડી બાંધો છો ત્યારે નસો પર ક્રિયા નિયંત્રણ થાય છે એના લીધે પિત્ત અને કફ જેવી સમસ્યાઓ મા રાહત મળે છે.

મિત્રો નાડાછડી છડી ને રક્ષાસુત્ર અથવા તો મોલી પણ કહેવામાં આવે છે. પરંતુ એવી પણ માન્યતા છે કે નાડાછડી મા દેવી અને દેવતાઓ અદ્રશ્ય રીતે બિરાજમાન હોય છે.

જ્યારે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે રક્ષાસુત્ર બાંધવામાં આવે છે ત્યારે તે ત્રિદેવ ને અર્પિત થઈ જાય છે. અને આપણી રક્ષા કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કાંડા પર નાડાછડી બાંધવાથી ધર્મ લાભ અને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. એક વૈજ્ઞાનિક તર્ક પ્રમાણે આ દોરો તમને અનેક બિમારીઓ મા થી રાહત અપાવે છે. કાંડા પર નાડાછડી બાંધવાથી તે હંમેશા નસ સાથે જોડાયેલું રહે છે જે અનેક બીમારીઓને દૂર કરવામા મદદરૂપ થાય છે.

જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો.. અને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!