આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે જિંદગીમાં એકવાર પણ આમળા ખાધાં હોય તો 2 મિનિટ કાઢીને આ વાંચી લેજો

દોસ્તો આમળાને આર્યુવેદમાં ઔષધિય ગુણોથી સમૃધ્ધ વસ્તુ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

હકીકતમાં આમળામાં એવા ઘણા ગુણો જોવા મળે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે અને આપણે ઘણા રોગોથી દૂર રહી શકીએ છીએ.

આ જ કારણ છે કે કોરોના કાળમાં પણ આયુર્વેદિક નિષ્ણાતો આમળા ખાવાની સલાહ આપતા હતા પરંતુ જે રીતે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે કોઇપણ વસ્તું ના ફાયદા અને નુકસાન બન્ને હોય છે.

જો તમે આ બન્ને વસ્તુઓ પર યોગ્ય રીતે ધ્યાન આપતા નથી તો તમને તેના નુકશાનનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આમળાનું સેવન કયા પ્રકારના લોકો એ ન કરવું જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો આ 6 પ્રકારની બિમારીથી પીડાઇ રહેલા લોકો આમળાનું સેવન કરે છે તો તેમને જિંદગીભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમની બિમારીઓમાં વધારો પણ થઈ શકે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કયા લોકોએ આમળાનું સેવન કરવાથી બચવું જોઈએ, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આર્યુવેદિક નિષ્ણાતો અનુસાર આમળામાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે બળતરાની સમસ્યા ઓછી કરવાનું કામ કરે છે પરંતુ જે લોકો એસીડીટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

તેવા લોકોએ ભૂલથી પણ આમળાનું સેવન કરવું જોઇએ નહીં. હકીકતમાં આમળાનું સેવન કરવાથી એસિડિટીની પ્રક્રિયાઓમાં વધારો થાય છે. તેથી જે લોકો એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ આમળા ખાવાથી બચવું જોઈએ.

જે લોકોએ પોતાના શરીરના કોઈ અંગ પર ઓપરેશન કરાવ્યું હોય તેવા લોકોએ આમળાનું સેવન કરવાથી બચવું જોઈએ. કારણકે આમળાનું સેવન કરવાથી લોહી પાતળું બને છે અને રક્ત સ્ત્રાવમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેથી ઓપરેશન દરમિયાન તમને સાજા થવામાં મુશ્કેલીઓ થઇ શકે છે. તેથી ઓપરેશન કરાવનાર લોકોએ થોડાક દિવસો સુધી આમળા ખાવાથી બચવું જોઈએ.

જે મહિલાઓ ગર્ભવતી છે તેવી મહિલાઓને પણ આમળાનું સેવન કરવાથી બચવું જોઈએ. કારણકે આમળાનું સેવન કરવાથી ડાયરિયા અને લુઝ મોશન જેવી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે.

વળી આમળા ખાવાથી દૂધનો સ્ત્રાવ પણ ઓછો થઈ જાય છે, તેનાથી બાળકનો વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. તેથી ગર્ભવતી મહિલાઓએ પોતાના ગર્ભકાળ દરમિયાન આમળા ખાવાથી બચવું જોઈએ.

જે લોકોને શુષ્ક ત્વચા ની સમસ્યા હોય અથવા તો ખંજવાળ, ખરજવું થયું હોય એવા લોકોએ આમળા ખાવા જોઈએ નહીં. કારણ કે તેનાથી શરીરમાં પ્રોટીન અને ચરબી ઓછી થઈ જાય છે અને ચામડીની સમસ્યા વધી શકે છે. આ સાથે પાણીની કમી પણ વર્તાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!