એકવાર આ ઉપાય કરી લો, હરસ મસા નું ઓપરેશન નહિ કરાવવું પડે
દોસ્તો બાવાસિરની સમસ્યા થાય ત્યારે ગુદામાર્ગની અંદર અને બહારના ભાગમાં સોજો આવે છે, જેના કારણે મસાઓ બહાર આવે છે. વળી બાવસિરના દર્દીઓને આંતરડામાં અગવડતાનો સામનો કરવો પડે છે. આ સાથે બાવસિરમાં મળ પસાર કરતી વખતે ગુદાની અંદરના મસાઓમાંથી લોહી આવે છે. બાવસિરની સમસ્યાનો સમયસર ઈલાજ ખૂબ જ જરૂરી છે. બાવસિર જેવા રોગોમાં આહારનું વિશેષ ધ્યાન … Read more